ગતિશીલ ગુજરાતમાં જેટકો કંપનીમાં જુનિયર એન્જીયરની ભરતીમાં અનામત સવર્ગના લાયક ઉમેદવારોને સરકારશ્રીના રોસ્ટર નીતિનો ખુલ્લેઆમ ભંગ.

0
314

સેટઅપમાં જગ્યા ન હોય છતાં લાગતા-વળગતાઓને ઘુસાડયાનો રાજકોટ જિલ્લા કોંગ્રેસનો આક્ષેપ કર્યો છે. અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ તંત્ર કુંભકર્ણની નિદ્રામાં છે. તંત્ર ફક્તને ફક્ત આખા આડા કાન કરી રહ્યા છે.

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોપોરેશન લિમિટેડ વડોદરા દ્વારા વર્ષ 2005 થી 2018 સુધીની જુનિયર એન્જિનિયર (સીવીલ,મેકેનીકલ,ઇલેક્ટ્રિકલ) કક્ષાની તમામ ભરતી પ્રકરણમાં અનામત એસ.ટી.,એસ.સી., ઓબીસીમાં આવતાં અને કંપની દ્વારા માંગવામાં આવેલ લાયકાત મુજબના અનામત વર્ગમાં આવતાં અને મેરીટમાં આવતા તેજસ્વી ઉમેદવારોને અનામત સવર્ગની સામે બતાવીને સરકારના ઉર્જા અને પેટ્રોલિયમ વિભાગ ગાંધીનગર અને સામાજીક ન્યાય અધિકારીના વિભાગનો પરિપત્રો નિયમો અને સરકયુલરની સરેઆમ ભંગ અને હત્યા કરી આશરે 2005 થી 2018 સુધીની ભરતી પ્રક્રિયામાં અને કંપનની દ્વારા પૂરા પાડવામાં આવેલા હતા.

કંપનીના રેકોર્ડ આધારિત માહિતી મુજબ આશરે 125 ઉમેદવારોને અન્યાય કરવામાં આવેલ હોવા છતાં અનેક વખતની ન્યાયિક અને કાયદેસરની માહિતી પણ તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી નથી. ચીફ એન્જિનિયર પ્રોજેક્ટ સાથે ગત તારીખ 28/6/2018ની સાથે લેખિત બાંહેધરી આપેલ હોવા છતાં અમલ થતો નથી. આવી ખોટી ભરતીઓ હજી સુધી સતત ચાલુ જ છે અને ફાયનસ વગેરેની જેટકો વડોદરાની ઉપર બતાવ્યા મુજબની વિવિધ જગ્યા સેટઅપમાં ન હોવા છતાં અનેકવાર રોસ્ટર નીતિનો ખુલ્લેઆમ ભંગ અને હત્યા કરીને અનુ.જાતી,અનુ.જન જાતી અને ઓબીસી સમાજ ઉપર થતાં અત્યાચારોની વણજાર ચાલુ જ છે. ન્યાય માંગવા છતાં પણ ન્યાય આપવામાં આવતો નથી, તેમ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા ભાવેશ ભાસાની યાદીમાં જણાવેલ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY