કોંગ્રેસે ત્રિપલ તલાક બિલનો વિરોધ નથી કર્યો,ભાજપે જાણીજાઈને બિલ અટકાવ્યું : આનંદ શર્મા

0
5

ન્યુ દિલ્હી,તા.૯
ત્રણ તલાક મામલે કોંગ્રેસના નેતા આનંદ શર્માએ મહત્વનું નિવેદન આપ્યુ છે. આનંદ શર્માએ કહ્યું કે, ત્રણ તલાક અંગે કોંગ્રેસને બદનામ કરવામાં આવી રહી છે. બિલને ભાજપ લટકાવી રહી છે. કોંગ્રેસે ત્રણ તલાકનો ક્્યારેય વિરોધ નથી કર્યો. ભાજપ બિલને જાણી જાઈને લટકાવી રહી છે.
ભાજપની સહયોગી પાર્ટીઓ ત્રણ તલાક બિલનો વિરોધ કરી રહી છે. આનંદ શર્માએ વધુમાં જણાવ્યુ કે, ભાજપ મુસ્લિમ મહિલાઓની ચિંતા કરે એ સારી વાત છે. પરંતુ અન્ય મુસ્લિમ મહિલાઓ સાથે ભાજપે માત્ર વાયદા કર્યા છે. ભાજપે મુસ્લિમ મહિલાઓને અનામત આપવાની વાત કરી હતી. જાકે, ભાજપે મુસ્લિમ મહિલાઓને અનામત આપી નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY