ફિલ્મ ભારતમાં મારી મદદ કરવા બદલ શાહરુખનો આભાર : સલમાન ખાન

0
27

મુંબઈ,તા.૯
સલમાન ખાન અને શાહરુખ ખાનના સંબંધો તો જગજાહેર છે. અંગત અને વ્યાવસાયિક જીવનમાં બંનેનો ભાઇચારો જાવા મળે છે. આવું જ કંઇક તાજેતરમાં થયું છે. શાહરુખે સલમાન માટે તેની ફિલ્મની રિલીઝ તારીખમાં ફેરફાર કરી નાંખ્યા છે. તેથી સલમાને શાહરુખ અને કેટરિના બંનેનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ વિશે સલમાને જણાવ્યું હતું કે ‘શાહરુખ ‘ઝીરો’માં કમરતોડ મહેનત કરી રહ્યો છે. આ ઉપરાંત હું પણ ફિલ્મના એક ગીતનો ભાગ છું. કેટરિના પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેની સાથે તે ‘ભારત’માં પણ મુખ્ય ભૂમિકા ભજવી રહી હોવાથી શાહરુખને જણાવીને મેં મારી ફિલ્મની તારીખ નક્કી કરી હતી. તેમ જ શાહરુખે મારી આ અંગે મદદ કરી હોવાથી તેનો આભાર વ્યક્ત કરું છું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY