ન્યુ દિલ્હી,તા.૯
વૈજ્ઞાનિક સ્જી સ્વામીનાથને અખિલ ભારતીય કિસાન સભાને સમર્થન આપતા રાષ્ટ્રીય કિસાન આયોગની ભલામણોને લાગુ કરવાની માગ ન્યાયિક ગણાવી છે. અખિલ ભારતીય કિસાન સભાને સ્વામીનાથને પત્ર લખતા કહ્યું કે ભલામણો લાગુ કરવાની માગના સંદર્ભમાં કિસાનોનું આદોલન ન્યાયપૂર્ણ છે. ૨૦૦૪માં સ્થાપેલી રાષ્ટ્રીય કિસાન આયોગ દ્ગહ્લઝ્રના અધ્યક્ષ સ્જી સ્વામીનાથન છે.
સ્વામીનાથને કહ્યું કે સૌથી પહેલા સી૨+૫૦ ટકાના સૂત્ર આધારિત ન્યૂનતમ સમર્થન મૂલ્ય તથા સ્જીઁ થાય. બીજી એક અનૂકુળ ખરીદનીતિ હોય જે સુનિશ્ચિત કરવા કિસાનને હકીકતમાં સ્જીઁ મળે. ત્રીજુ ખાદ્ય સુરક્ષાને પ્રભાવી અમલીકરણથી લોકોનો ઉપયોગ વધે.
માકપાના કિસાન સંગઠન, અખિલ ભારતીય કિસાન સભાએ ઓગસ્ટે કૃષિ સંકટ પર કાર્યવાહી કરવાની માગ કરતા સમગ્ર દેશમાં જેલ ભરો આંદોલનનું આહવાન કર્યુ. અખિલ ભારતીય કિસાન સભાના નેતાએ દાવો કર્યો કે કિસાન સંગઠન દ્વારા ભારત છોડો દિવસ પર આહવાન કર્યુ કે સમાજના વિવિધ વર્ગોથી સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે.
અખિલ ભારતીય કિસાન સભાના મહાસચિવ હનાન મુલ્લાએ કહ્યું કે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારની નીતિઓ સામે કિસાન આંદોલન વધતુ જાય છે. દેશમાં ૨૦ લાખથી વધારે ખેડૂતોનું જેલભરો આંદોલનમાં ભાગ લેવાની શક્્યતા છે અને સ્વામીનાથને આજે અમારા આંદોલનોને સમર્થન આપ્યુ છે.
માકપાના મજદૂર સંગઠન સીઆઇટીયૂ (સીટૂ)એ આંદોલનને સમર્થન આપ્યુ છે અને કહ્યું કે હજારો સભ્યો એકત્ર થવા માટે દેશમાં બધા જિલ્લામાં કિસાનોના સંઘર્ષમાં શામેલ થશે. સીટૂના મહાસચિવ તપન સેને કહ્યં કે જે લોકો ખેતરો અને કારખાનામાં કામ કરતા અને દેશ માટે પૈસા પેદા કરે છે.
નરેન્દ્ર મોદી સરકારે પાકની કિંમત દોઢ ઘણી વધારવાનો દાવો કર્યો છે પંરતુ નિર્ધારિત કરવામાં આવેલી નવી સ્જીઁ સ્વામીનાથન આયોગની ભલામણો કરતા ઘણી ઓછી છ
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



