વડોદરા રેન્જ પોલીસ મહાનીરીક્ષક અભયસિંહ ચુડાસમા તથા ભરૂચ પોલીશ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી મિલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા સૂચના મળેલ તેના અનુસંધાને નાયબ પોલીસ આંધિક્ષક એલ.એ.ઝાલા નાઓએ મિલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા અંકલેશ્વર શહેર પોલીસની એક ટીમની રચના કરેલ જે ટીમ દ્વારા આ પ્રકારના ગુના બાબતે જરૂરી પેટ્રોલીંગ તથા સી.સી.ટીવી ફૂટેજ ના આધારે વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા માહીતી મેળવી પ્રયત્નો કરતા અંકલેશ્વર શહેર પોલીસ ના માણસોને મળેલ બાતમી ના આધારે વાલીયા ચોકડી તરફ થી ભરૂચ તરફ એક લુટમાં વપરાયેલ મારૂતી વાન જતી હોય જે બાતમી મુજબ વોચમાં રહી બાતમી વાળી વાન આવતા કોર્ડન કરી રોકી
લઈ તેમા સવાર ઈસમો ઉપર શંક જતા તથા વાન ચેક કરતા શંકારપદ સામાન મળી આવેલ જેથી પકડાયેલ
ઈસમોની પુછપરછ કરતા નીચે મુજબ ના ગુનાની કબુલાત કરેલ છે.
(૧)અંકલેશ્વર શહેર પો.સ્ટે ગુ.ર.નં 1 ૨૯૪/૧૮ ઈ.પી.કો કલમ 3૯૨,૧૧૪ મુજબ આરોપીનું નામ :
(૧) ફૈયાઝ યાસીન દીવાન ઉ.વ. ૨૧ ૨હે, કાપોદ્રા અબરાક પાર્ક મોર્ડન રકુલની પાછળ અંકલેશ્વર જી.ભરૂચ
(૨) ફ્રાન્સિસ ઉર્હે રાહુલ ગેબ્રીયલ ડિસોઝા ઉ વ ૨૭ ૨હે બસ ૨ટેન્ડ સામે થરી માસ્ટર ની ચાલ,અંકલેશ્વર શહેર ભરૂચ
રિકવરી કરેલ મુદ્દામાલ
(૧) એક સેમસંગ કંપનીનો મોબાઈલ મોડલ નંબર SMD 310E
(૨) MRF કંપનીના મો.સા મેકવીલ સાથે ટાયર નંગ -૨
(3) રોકડા રૂ. ૨૮૦ /-
(૪) ગુનાના કામે વપરયેલ મારૂતી વાન નંબર જી જે 16 બી જી 2567
તમામ મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે
ગુનાહીત ઈતીહાસ
આરોપી નં.૨ ફ્રાન્સિસ ઉર્ફે રાહુલ ગેબ્રીયલ ડિસોઝા નાઓ અગાઉ વાહન ચોરી ના ગુનામાં અંકલેશ્વર
પો.સ્ટે ખાતે શને ૨૦૧૭ માં પકડાયેલ છે
ઉપરોકત કામગીરી ઇન્ચાર્જ પોલીસ.ઈન્સપેડ્ટર આર.કે.ધુલીયાની સુચના મુજબ પ્રો.પો.સ.ઇ
એમ.આર. શકોરીયા તથા પ્રો.પો.સ.ઇ કે.એચ.સુથાર તથા અે.ડો બીપીનચંદ્ર મોઠનભાઇ તથા પો.કો ધનજર્યાસંહ વિક્વમસિંહ તથા પો.કો કિંતિભાઇ ચેલાભાઇ મારફતે કરવામાં આવેલ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







