અંકલેશ્વર ની શ્રોફ કોલેજ અને અશોક પંજવાણી ના સતત માર્ગદર્શન મુજબ બેઇલ દ્વારા જીતાલી મુકામે ઉભો કરેલ કિચન્વેસ્ટ કમ્પોઝ પ્લાન ની ડીડીઓ ભરૂચ અને અન્યોએ લીધી મુલાકાત

0
1239

આજ રોજ અંકલેશ્વર તાલૂકા ના જીતાલી ગામે જ્યાં બેઇલ દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ની કામગીરી થઇ હતી એજ ગામે અંકલેશ્વર ની શ્રોફ કોલેજ ના નિજા હૅઠળ તેમજ બેઇલગ્રૂપ ના નરેન્દ્રભટ્ટ ના વડપણ અને દેખરેખ અને અવિરત મહ3નત થી કિચન્વેસ્ટ મેનેજમેન્ટ માટે ઉભી કરાયેલ સાઈટ ની જિલ્લા ડીડીઓ ક્ષીપ્રા અગ્રે,અંકલેશ્વર ટીડીડો,મામલતદાર, જિલ્લા ડીઆરડીએ આઇસીડીસીએસ ના અધિકારીઓ,ગામના સરપંચ તલાટી સહિત ગામના મોભીઓ તેમજ અન્ય ગામ ના સરપંચો એ મુલાકાત લીધી હતી.આ પ્રસંગે ડી ડી ઓ એ જનાવેલ કે 5 કી મી ની ત્રીજીયા માં આઓએકર ના કિચન વેસ્ટ કમ્પોસ્ટ પ્લાન્ટ નાખી કચકરકનક નાશ સાથે રોગચાળો થતો અટકાવી ખાતર બનાવી ખેતરમાં વાપરી ખેતઉત્પાદન વધારી શકાય અને હાયજેનિક શાકભાજી પણ ઉગાડી શકાય.

આમ CSIR ની પ્રવૃત્તિ માં અગ્રગણ્ય બેઇલ દ્વારા આ ઉદાહરણ રૂપ કામગીરી થઈ છે જે અન્ય માટે ઉદાહરનીય અને સમાજ માટે આવકારદાયક કહી શકાય.અંતે સૌએ આ પ્રોજેક્ટ અને તેના માટે રાતદિવસ એક કરનાર નરેન્દ્રભટ્ટ નો આભાર માન્યો હતો

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY