અંકલેશ્વરની બીઈઆઈએલને ગ્લોબલ સીએસઆર એવોર્ડ-૨૦૧૯ એનાયત

0
22

એનર્જી એન્ડ એન્વાયરોમેન્ટ ફાઉન્ડેશન તરફથી એવોર્ડ અપાયો
અંકલેશ્વર, તા.૨૦
અંકલેશ્વરની ભરૂચ એન્વાયરોમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની બીઈઆઈએલને નવી દિલ્હીની એનર્જ એન્ડ એન્વાયરોમેન્ટ ફાઉન્ડેશન તરફથી આઉટ સ્ટેન્ડિંગ અચિવમેન્ટ માટે ગ્લોબલ સીએસઆર એવોર્ડ -૨૦૧૯ એનાયત થયો છે.
બીઈઆઈએલ કંપનીને સામાજિક પ્રવૃત્તિઓમાં નોધપાત્ર યોગદાન બદલ ગ્લોબલ સીએસઆર એવોર્ડ નવી દિલ્હી ખાતે એનાયત કરાયો હતો. જેને બીઈઆઈએલ વતી બી.એસ. દલવાડીએ સ્વીકાર્યો હતો. એનર્જી એન્ડ એન્વાયરોમેન્ટ ફાઉન્ડેશન જેવી પ્રતિષિ્ઠત સંસ્થા તરફથી બીઈઆઈએલને આ એવોર્ડ એનાયત થતા ઉદ્યોગ જગતમાં ખુશીની લહેર ફરી વળી છે. અનેક ઉદ્યોગોએ આ એવોર્ડ બદલ બીઈઆઈએલના મેનેજમેન્ટ તેમજ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY