અંકલેશ્વર, તા.૨૦
અંકલેશ્વર ખાતેની ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સની શાખામાં બેંકને ૭૭ વર્ષ પૂર્ણ થતાં એની ઉજવણી કરાઈ હતી.
ઓરિએન્ટલ બેંક ઓપ કોમર્સની અંકલેશ્વર શાખામાં આ ઉજવણી નિમિત્તે બેંકના સૌપ્રથમ ખાતેદાર જે.જે. શુકલાના હસ્તે કેક કાપીને ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે બેંક મેનેજર તથા સ્ટાફ ઉપસ્થિત રહ્ના હતા અને ૭૭માં વર્ષની ઉજવણીની શુભેચ્છાઓ પરસ્પર પાઠવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



