ભરુચ,તા.૧૨
ભરૂચ ત્રાલસ કોઠી ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકો અનિયમિત આવતા હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. જેના પગલે આજરોજ ગામલોકો અને વિદ્યાર્થીઓએ જાતે જ સ્કૂલને તાળા બંધી કરી હતી. શાળાને તાળાબંધી કરતાં એક તબક્કે દોડધામ મચી હતી.
ત્રાલસા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકો અનિયમિત આવતા હોવાથી વિદ્યાર્થીઓનાં શિક્ષણ ઉપર અસર વર્તાઈ રહી હતી. જેના પગલે આજરોજ વાલીઓએ તાળાબંધી કરવાનું નક્કી કર્યું હતું. વાલીઓ આજે શાળા શરૂ થવાના સમયે સ્કૂલ ઉપર પહોંચ્યા હતા. જ્યાં શિક્ષકો નહીં દેખાતા શાળાને તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





