સૌરાષ્ટ્રમાં દીપડાનો હુમલો એક નું મોત.

0
389

પ્રાપ્ત વિગતો અનુસાર કુકાવાવ તાલુકાના મેઘા પીપળીયા ગામે ખેતરમાં સુતેલા આદિવાસી પરિવાર પર દીપડાએ હુમલો કરતાં આદિવાસીના છ વર્ષના માસુમ બાળક નું મોત નિપજયુ હતું
અત્રે એ ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં પણ ઝઘડિયા તાલુકામાં દિપડો વારંવાર ગામડાઓમાં દેખા દેતો હોય છે ત્યારે વન વિભાગ સમગ્ર ગુજરાતમાં વન્ય પ્રાણીઓ પર ધ્યાન રાખી જંગલોનું જતન કરી વન્યપ્રાણીઓ ને જંગલમાંથી મારણ્ મળી રહે તેવા પ્રયત્નો કરે તો વન્ય પ્રાણીઓ ગામડાંઓ ગામડાંઓમાં પ્રવેશતા બંધ થાય અને ગરીબ પ્રજાનું જીવન જોખમાતું અટકે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY