અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત કોરોમંડલ કંપની દ્વારા વિદ્યાર્થીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયંં

0
101

અંકલેશ્વર:

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપની દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ  વિદ્યાર્થીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે. આ સંદર્ભમાં આજરોજ માંડવા ગામ ખાતે કન્યાશાળામાં મેડીકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું આંખને લગતા ચામડીને લગતા તેમજ અન્ય રોગોનું લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટર કુનાલ ચૌહાણ ડૉ. નીરવ દરજી તેમજ કંપનીના નિર્મલા નાયર એન.જી.ચૌહાણ અંબાલાલ પટેલ તથા શિક્ષકો સ્કૂલના આચાર્ય વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

     

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY