અંકલેશ્વર:
અગાઉ થયેલ અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલી મીરાનગર ગાય ચોરી પ્રકરણમાં વધુ બે આરોપીઓની જીઆઇડીસી પોલીસે ધરપકડ કરી છે મહંમદ ઈશાક ઇબ્રાહીમ શાહ રહેવાસી બહેરામપુરા અમદાવાદ અન્ય ઇસમ મહંમદ યાસીન દાઉદભાઈ અલાણા રહેવાસી ડુંગળી ભરૂચ શહેર અગાઉ પાંચ જેટલા આરોપીઓને જી.આઈ.ડી.સી. પોલીસે અગાઉ ચોરીમાં ઝડપી પાડયા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"