અનુષ્કાની ઈચ્છા : પોતાના બાળકનું સામાન્ય બાળકની જેમ પાલન-પોષણ થાય

0
16

મુંબઈ,તા.૯
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પોતાની અપકમિંગ ફિલ્મ ‘સુર્‌ઇ ધાગા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. બીજી તરફ વિરાટ કોહલી ઇંગ્લેન્ડના પ્રવાસે ટેસ્ટ મેચ રમી રહ્યો છે. બન્ને પોતાનું કામ પૂર્ણ કર્યા બાદ સાથે રજા વિતાવશે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ગત વર્ષે ઇટાલીમાં લગ્ન કર્યા હતા.
હવે ફેન્સને તેમના બાળકની રાહ જાઇ રહ્યાં છે પરંતુ અનુષ્કા શર્માએ બાળક માટે વિરાટ કોહલી સામે એક અનોખી શરત રાખી છે. મીડિયા રિપોર્ટ અનુસાર અનુષ્કા ઇચ્છે છે કે તે પોતાના બાળકનું સામાન્ય બાળકની જેમ પાલન-પોષણ કરે. તે નથી ઇચ્છતી કે તેના કામની અસર બાળક પર પડે.વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથે મળીને આ નિર્ણય લીધો છે. વિરાટ અને અનુષ્કા નથી ઇચ્છતા કે તેમનું બાળક સેલિબ્રિટીની જેમ મોટુ થાય.
આ પહેલા વિરાટ કોહલી પણ બાળકને લઇને કઇક આવુ જ નિવેદન કરી ચૂક્વીયો છે. વિરાટે કહ્યું હતું કે તેને અનુષ્કા પાસે ઘણી વસ્તુ શીખી છે.તે ઘણી જ ધાર્મિક છે અને મારામાં ઘણો પોઝિટિવ બદલાવ આવ્યો છે. મને ખબર છે હંમેશા આવુ નહી રહે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY