અર્જુન કપૂર-મલાઇકાએ ખરીદ્યું ઘર, આવતા વર્ષે કરશે લગ્ન!

0
42

મુંબઈ,તા.૨૫
મલાઇકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે ઘણો જ ગાઢ સંબંધ છે. એટલા સુધી કે વાત લગ્ન સુધી પહોંચી ગઈ છે. કહેવામાં આવે છે કે મલાઇકા અને અર્જુન આવતા વર્ષે લગ્નનાં બંધનમાં બંધાઈ શકે છે. સૂત્રોનું માનીએ તો અર્જુન અને મલાઇકાએ ઘર પણ ખરીદી લીધું છે. સૂત્રોનું માનીએ તો બંનેએ નવું ઘર સાથે મળીને ખરીદ્યું છે જે મુંબઈનાં લોખંડવાલા કામ્પલેક્સની પાસે છે.
મલાઇકા અને અર્જુન આ ઘરમાં રહેશે કે નહીં તેની જાણકારી મળશે નહીં. એટલું જરૂર છે કે અર્જુને ‘કાફી વિથ કરણ સીઝન-૬’માં રીલેશન સ્ટેટ્‌સ પર એવો જવાબ આપ્યો જેમનાં અફેરની ખબરો ક્યાંકને ક્યાંક સાબિત થાય છે. અર્જુન કપૂર બહેન જ્હાન્વી કપૂર સાથે કરણ જાહરનાં રીયાલિટી શામાં પહોંચ્યો હતો. શા દરમિયાન કરણ જાહરે પુછ્યું, “શું તમે સિંગલ છો?” જવાબમાં અર્જુન કપૂરે કહ્યું કે, “ના, હું હવે સિંગલ નથી.” ઉલ્લેખનીય છે કે માલઇકા અરોરા અને અર્જુન એકબીજા સાથે જાવા મળતા હોય છે.
તાજેતરમાં જ મલાઇકા અને અર્જુન કપૂર ડિનર ડેટ પર સાથે જાવા મળ્યા હતા. અર્જુન કપૂરે પોતાનુ મોઢું માસ્કથી ઢાંકી દીધું હતુ. ફિલ્મની વાત કરીએ તો અર્જુન કપૂર ‘ઇન્ડિયાઝ માસ્ટ વાન્ટેડ’ અને ‘પાનીપત’ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં જાવા મળશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY