અર્જુન કપૂરે પરિણિતી ચોપરાને કહ્યું,ક્યા પટોલા લગ રહી હૈ મેરી જસમીત

0
2

મુંબઈ,તા.૩
વિપુલ શાહની આગામી ફિલ્મ નમસ્તે ઇંગ્લેંડની જાડી અર્જુન કપૂર અને પરિણિતી ચોપરા વચ્ચેની કેમિસ્ટ્રી અત્યારથી હિટ સાબિત થઇ રહી હોવાનું સોશ્યલ મિડિયા પર જાઇ શકાતું હતું.
ફિલ્મના એેક ગીતની વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર મકાઇ હતી જેમાં અર્જુન કપૂરે પરિણિતી વિશે ટકોર કરતાં લખ્યું,કિયા પટોલા લગ રહી હૈ મેરી જસમીત… પરિણિતી ચોપરા…નમસ્તે ઇંગ્લેંડ..
જા કે આ જ ગીતમાં અર્જુન અન્ય ડાન્સર્સ સાથે સ્ટેપ મેળવી રહ્યો છે એ ધ્યાનમાં રાખીને પરિણિતીએ એની ભૂલ સુધારતાં લખ્યું, પટોલા નહીં, પ્રોપર પટોલા… વખાણ મારા કરે છે અને ડાન્સ અન્ય યુવતીઓ સાતે કરી રહ્યા છે.
આ ફિલ્મ વિપુલની જ નમસ્તે લંડન પિલ્મની સિક્વલ છે. ઓરિજિનલમાં અક્ષય કુમાર અને કેટરિના કૈફ ચમકિયા હતાં અને ફિલ્મ હિટ નીવડી હતી.
વિપુલે સ્પષ્ટ શબ્દોમાં કબૂલ કર્યું હતુ કે અમે તો અક્ષય કુમારને જ ધ્યાનમાં રાખીને સિક્વલની તૈયારકરી હતી પરંતુ વાત કોઇ કારણે જામી નહીં.
જા કે હવે અર્જુન કપૂર અને પરિણિતીની કેમિસ્ટ્રી પણ સરસ જામી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ પંજાબ દિલ્હી અને ઇંગ્લેંડનાં વિવિધ લોકેશનો પર થયું હતુ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY