મુંબઈ,તા.૨૦
બોલીવુડમાં અત્યારે અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનાં અફેરની ચર્ચાઓ ચાલી રહી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર બંને જલ્દી લગ્ન કરી શકે છે. રવિવારે સાંજે અર્જુન કપૂરની કેટલીક નવી તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરોને લઇને અર્જુન કપૂર ફરી ચર્ચામાં છે. અર્જુન કપૂર ડાયરેક્ટર આશુતોષ ગોવારિકરની આૅફિસે સ્પાટ થયો હતો, પરંતુ તેને ઓળખવો મુશ્કેલ હતો, કેમ કે તેણે તેના ચહેરા પર બ્લેક માસ્ક પહેરેલો હતો.
સાથે જ અર્જુન કપૂરે રેડ હુડી અને બ્લેક ચશ્મા પહેર્યા હતા જેના કારણે તેને ઓળખવો મુશ્કેલ હતો. સૂત્રોનાં જણાવ્યા અનુસાર અર્જુન કપૂર પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઈન્ડિયાઝ માસ્ટવાન્ટેડ’નું શૂટિંગ પૂર્ણ કર્યા પછી આશુતોષ ગોવારિકરની ‘પાનીપત’ ફિલ્મમાં લીડ રાલમાં જાવા મળશે. આ ફિલ્મમાં અર્જુન કપૂરનો રાલ ઘણો જ અલગ હશે. એક્ટર અને ડાયરેક્ટરે નક્કી કર્યું છે કે તેના લૂકને છુપાયલો રાખવામાં આવે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મલાઇકાનાં બર્થડે પર અર્જુનની તસવીરો વાયરલ થઈ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




