આતંકવાદગ્રસ્ત કાશ્મીરમાં એક મોટા હુમલામાં આતંકવાદીઓએ ભારતના સી.આર.પી.એફના લગભગ ૪૪ જવાનોને નિશાન બનાવીને ભારત સરકારને અને ભારતને સીધેસીધો પડકાર ફેંક્્યો છે પુલવાના અવંતીપોરમા થયેલા હુમલાને લઈને સમગ્ર દેશમાં મોદી સરકારની વિરુદ્ધ ગુસ્સો ફેલાઈ ગયો છે બસ હવે બહુ થઈ ગયું…. હવે તો આરપારની લડાઈ થઈ જાય અને પાકિસ્તાન ઉપર હુમલો કરી દેવો જાઈએ ૪૪ જવાનોની શહીદીનો બદલો લેવો જાઈએ આ પ્રકારની માગણી યોગ્ય છે કેમકે આ સૌથી મોટો હુમલો છે જેમાં એક સાથે ૪૪ જવાન શહીદ થઇ ગયા.હુમલા ના પ્રકાર ને લઇને હવે બધી તપાસ એજન્સીઓ આની તપાસ કરશે સરકારને રિપોર્ટ આપશે અને ભવિષ્યમાં આવો ના થાય તે અંગે સુજાવ પણ આપશે. બદલા…. બદલા… અને બદલા… ની ભાવનાઓમાં તણાઈ જવાને બદલે કેન્દ્ર સરકાર સમગ્ર જમ્મુ કાશ્મીર સેનાને જેને આર્મી કહેવાય છે તે સુરક્ષા દળોને સોંપી દેવો એ જ એક માત્ર ઉપાય છે અને તે પણ મિલેટરી ને પૂરી સત્તા સંપૂર્ણ આઝાદીની સાથે ઓપરેશન ઓલ આઉટ ની સાથે ઘાટી સોંપી દેવી જાઈએ.
અગાઉ જ્યારે આવી ઘટના બનતી હતી ત્યારે ખેંચીને કહેવાતું હતું કે ગરબડ સીમા ઉપર નહીં ગરબડ દિલ્હીમાં છે હવે તેને દોહરાવવામાં આવે તો કેટલા કોના મોઢા બગડી જશે પરંતુ જે સત્ય છે કે આ જ છે કે સીમા ઉપર ફરજ બજાવતા જવાનો નીતિ કે નિર્ણય નથી કરતા કાશ્મીર આતંકવાદ છે એ વાત કાંઈ છુપાયેલી નથી દરરોજ આતંકીઓના હુમલા થતા રહે છે આતંકીઓના માર્યા જવાની સાથે જવાનો પણ સહિત થઈ રહ્યા છે આવા વિસ્તારમાં એકસાથે આટલા બધા જવાનોનો કાફલો લઇને પસાર થવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો તેનો જવાબ મળવાની આશા ઓછી છે એક સાથે અઢી હજાર જવાનોને લઈ જવા અને તે પણ આતંકવાદગ્રસ્ત વિસ્તારમાંથી એ સમજથી બહાર છે તપાસ અહેવાલ માં આનો ખુલાસો થઈ શકે છે પરંતુ આને એક એંગલથી નહિ પરંતુ બધા એંગલ તપાસ થવી જાઇએ આપેલા કાશ્મીરને મિલીટ્રીના હવાલે સોંપવામાં આવ્યું હતું ત્યારે આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો કેટલીક હદ સુધી કાશ્મીરમાં આતંકવાદ કંટ્રોલમાં હતો પરંતુ મેડ્રિડે હટાવીને હટાવીને અન્ય સુરક્ષા દળો સી આર પી એફ ને જવાબદારી આપ્યા બાદ આતંકવાદ આઉટ ઓફ કન્ટ્રોલ થતો ગયો અને તેનું પરિણામ એ આવ્યું કે ૪૪ જવાનોના લોહી થી ભારતની ધરતી લાલ થઇ ગઈ માં ભારતીના ૪૪ શુરવીર થઈ ગયા તેનો બદલો એ છે કે કાશ્મીર આઝાદીની સાથે તેમના હાથોમાં સોંપવાથી આતંકવાદ અને આકરો અને જડબાતોડ જવાબ મળશે આઝાદી અને સત્તા આપવામાં આવે કે તેમના કોઈ પગલાને અટકાવવામાં ન આવે જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી આવી જ રીતે હુમલા થતા રહેશે અને માં ભારતી ના લાડકવાયા શૂરવીરોના લાલો થી ભારતની ધરતી લાલ થતી રહેશે જો રાજકીય દ્રષ્ટિથી નિર્ણય લેવામાં આવતા રહેશે તો આતંકવાદને રોકવો અને ખતમ- નાબૂદ કરવો કોઈપણ સરકાર માટે મુશ્કેલી થઈ શકે છે આકરા શબ્દો નહીં પણ મોટો નિર્ણય લેવો જરૂરી છે એક જુવાન ના માતા ના બદલામાં પાકિસ્તાનના દસ માથા કાપવા ની વાતો કહેવા વાળા હવે વાતો ઓછી કરે અને કામ વધુ ની નીતિ અપનાવીને જલ્દીથી જલ્દી કાશ્મીર ઘાટી ભારતને સોંપી દે જેથી કોઈ એ ન કહે કે ગરબા ઉપર નહીં પરંતુ ગરબડ દિલ્હીમાં છે…..! શહીદ થયેલ જુવાનોને આંસુઓ સાથે શ્રદ્ધા સુમન ભારત તમારો હંમેશા ઋણી રહેશે જરા યાદ ઉન્હેં ભી કર લો….. જો લોટ કે ઘર ના આયે….! ભારતના આ વીર સપૂતોને સો સો સલામ….!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



