ન્યુ દિલ્હી,તા.૧૯
સરકાર એક-બે મહિનામાં નવા મુખ્ય આર્થિક સલાહકારની નિયુક્તિ કરી શકે છે. સૂત્રોએ આ વાત કહી છે.
સૂત્રોની અનુસાર નાણામંત્રાલયના હેઠળ રચાયેલી પંસદગી સમિતિમાં જલ્દી યોગ્ય ઉમ્મેદવારોની લિસ્ટને અંતિમ રૂપ આપવાની આશા છે અને એક-બે મહિનામાં આર્થિક સલાહાકારની નિયુક્તિ થઈ શકે છે. અરવિંદ સુબ્રમણ્યમનો કાર્યકાળ પૂરો થાય એ પહેલા રાજીનામું આપી દીધું હતું. આ બાદ સરકાર ૩૦એ નવા મુખ્ય આર્થિક સલાહકારની નિયુક્તિ અરજી આમંત્રિત કરી હતી.
નાણામંત્રાલયએ RBIના પૂર્વ ગવર્નર વિમલ જાલાનની અધ્યક્ષતામાં એક પસંદગી સમિતિની રચના કરી હતી. આ સમિતિ આ પદ માટે ઉમ્મેદવારોની પંસદગી કરશે. આર્થિક મામલાના સલાહકાર સુભાષ સી ગર્ગ અને કર્મચારી વિભાગના સચિવ બી પી શર્મા પણ આ સમિતિની સભ્ય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




