ઓસ્ટ્રેલિયામાં રાષ્ટ્રગીતમાં બાળકી ઊભી ન થતાં નેતાઓએ હુમલો કર્યો

0
12

કૈનબરા,તા.૧૩
ઓસ્ટ્રેલિયામાં એક નવ વર્ષની બાળકી રાષ્ટÙગીતમાં ઊભી ન થતાં કેટલાક રાજનેતાઓએ તેના પર હુમલો કર્યો હતો. નેતાઓએ બાળકીને સ્કૂલમાંથી કાઢી મૂકવાની પણ માંગણી કરી છે. ક્વીંસલેન્ડમાં રહેતી હાર્પર નીલસનનું કહેવું છે કે, તે રાષ્ટÙગીત દરમિયાન એટલા માટે ઊભી ન થઈ કારણ કે તેમાં દેશના મૂળના લોકોનું અપમાન કરવામાં આવે છે.
હાર્પરના જણાવ્યા પ્રમાણે એડવાન્સ ઓસ્ટ્રેલિયા ફેર ટાઈટલ વાળા રાષ્ટÙગીતમાં કહેવામાં આવ્યું છે કે, દરેક ઓસ્ટ્રેલિયાવાસીઓ ખુશીઓ મનાવો કારણ કે અમે જવાન અને આઝાદ છીએ. એડવાન્સનો અર્થ તો શ્વેત લોકો સાથે છે.
હાર્પર નીલસને એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કÌšં છે કે, જ્યારે રાષ્ટÙગીતમાં એવું કહેવામાં આવે છે કે, અમે જવાન છીએ તો તેમાં મૂળ સ્થાનિકોને ભુલાવી દેવામાં આવે છે જેઓ ૫૦ હજાર વર્ષ પહેલાં
આભાર – નિહારીકા રવિયા દેશમાં રહેતા હતા. ઓસ્ટ્રેલિયામાં મૂળ સ્થાનિકોની વસતી માત્ર ૨ ટકા જ છે. દક્ષિણપંથી સીનેટર પોલીન હેન્સનનું કહેવું છે કે, ઓસ્ટ્રેલિયાની સ્કૂલ બાળકોનું બ્રેઈન વોશ કરી રહી છે. હાર્પર નીલસનને સ્કૂલની બહાર કાઢી દેવી જાઈએ. બાળકી ખોટા રસ્તે જઈ રહી છે અને તેના કારણે તેના માતા-પિતા દોષિત છે. રાષ્ટÙગાનમાં દેશની વાત છે અને આપણે બધા તેનો હિસ્સો છીએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY