આયુષ્માન ભારત યોજના : તેલંગાણા,દિલ્હી સહિત પાંચ રાજ્યો આ યોજનામાં બાકાત

0
6

ન્યુ દિલ્હી,તા.૨૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાંચીમાં દુનિયામાં સૌથી મોટી હેલ્થકેર યોજના ‘આયુષ્માન ભારત’ની શરૂઆત કરી છે. જેના અંતર્ગત ૧૦ કરોડ પરિવારો એટલે કે લગભર ૫૦ કરોડને વાર્ષીક ૫ લાખ રૂપિયા કેશલેસ હેલ્થ વિમો મળશે. પીએમ મોદીના નામ ઉપર મોદી કેર પણ કહેવામાં આવે છે. જે પીએમ હોવાની સાથે સાથે સત્તારૂઢ પાર્ટીનો સૌથી મોટો ચહેરો છે. અત્યારે દેશાના ૨૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૪૪૫ જિલ્લાઓમાં આ યોજના લાગુ કરવામાં આવી રહી છે. જાકે, ઓડિશા અને પશ્વિમ બંગાળ જેવા કેટલાક રાજ્યોએ આ યોજનાને અપનાવી નથી. ૨૫ સપ્ટેમ્બરે પંડિત દીનદયાલ ઉપાધ્યાનની જયન્તી પર આ યોજના સંપૂર્ણ પણે લાગુ થઇ જશે.
આ યોજનાથી સંકળાયેલા કેટલાક પાસાને લઇને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ગતિરોધ છે. જેના કારણે રાજ્ય અત્યારે યોજનાથી બહાર છે. કરાર પછી જ તેલંગાણા, ઓડિશા, દિલ્હી, પશ્વિમ બંગાળ, કેરળ અને પંજાબના લોકોને આયુષ્યમાન ભારતનો ફાયદો મળશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY