રોહિંગ્યાઓના કારણે દેશમાં સર્જાશે બીજા ૧૦ કાશ્મીર ઃ બાબા રામદેવ

0
69

ન્યુ દિલ્હી,તા.૧૧
આસામમાં રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખ માટે સરકારે બનાવેલા નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનને લઈને રાજકીય પક્ષો દ્વારા થઈ રહેલા હોબાળાની વચ્ચે યોગગુરુ બાબા રામદેવે રોહિંગ્યાઓને દેશ માટે મોટો ખતરો બતાવ્યા છે.
તેમણે કહ્યું હતુ કે ભારતમાં ત્રણથી ચાર કરોડો લોકો ગેરકાયદેસર રહે છે અને તેમાં ઉપરથી રોહિંગ્યા આવી ગયા છે. જા તેઓ અહીંયા વસી ગયા તો બીજા૧૦ કાશ્મીર સર્જાશે.
હરિયાણાના દયાનંદ મઠની મુલાકાતે આવેલા બાબા રામદેવે રોહિંગ્યાઓને ભારતમાં શરણ આપવા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતુ કે એક કાશ્મીરનુ સમાધાન થઈ રહ્યું નથી અને બીજી ૧૦ કાશ્મીર બની જશે. ઘૂસણખોરો ભારત માટે હંમેશા ચિંતાનો વિષય રહ્યા છે. એ પછી બાંગ્લાદેશી હોય કે પાકિસ્તાની હોય કે રોહિંગ્યા.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY