યૂપીમાં ૧૪ જ્જાને નિમણૂંકના સાત વર્ષ પછી કોર્ટ રૂમ ફાળવવામાં આવ્યા

0
74

લખનૌ,તા.૧૧
એક તરફ કોર્ટોમાં લાખો કેસ પેન્ડિંગ છે, સમયસર કેસોનો નિકાલ નહી થતો હોવાની બૂમો છાશવારે પડતી રહે છે અને બીજી તરફ યુપીમાં ૧૪ જજાને નિમણૂંકના સાત વર્ષ પછી કોર્ટ રુમ ફાળવવામાં આવ્યા છે.
૨૦૦૧માં જજાની નિમણૂંક માટે લેખિત પરીક્ષા થઈ હતી.જેમાં ૧૪ જજાની જગ્યા સામે ૨૮ની નિમણૂંક કરાતા મામલો હાઈકોર્ટમાં ગયો હતો. હાઈકોર્ટે નવેસરથી પરીક્ષા કરાવવાનો આદેશ આપ્યો હતો. જાકે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે જાકે હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો.જેના પગલે ૨૦૧૧માં ફરી પરીક્ષા લેવાઈ હતી અને ૧૪ જજાની નિમણૂંક કરાઈ હતી. જાકે સુપ્રીમ કોર્ટમાં કેટલીક અરજીઓ પેન્ડિંગ હોવાથી આ જજાને કોઈ કામગીરી એલોટ કરાઈ નહોતી. હવે સુપ્રીમ કોર્ટે જજાને કોર્ટ રુમ ફાળવવાના આદેશ આપ્યા છે. હવે આ જજાને સુનાવણી માટે કેસ પણ મળશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY