જીએસટી અને નબળા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના કારણે પતંજલી પાછળ ઘકેલાયુ
ન્યુ દિલ્હી,તા.૨૨
પતંજલી આયુર્વેદના વેચાણને છેલ્લા પાંચ વર્ષોમાં પ્રથમવાર ઝાટકો લાગ્યો છે. ખરેખર જીએસટી અને નબળા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના લીધે આવેલી મુશ્કેલીના કારણે આ કંપનીના વેચાણમાં આવેલી મુશ્કેલીના કારણે આ કંપનીના વેચાણમાં ઘટાડો થયો છે. કેર રેટિંગ્સના એક રીપોર્ટના જણાવ્યા મુજબ, કંપનીનું કન્ઝયુનર ગુડ્સ રેવન્યુ નાણાંકીય વર્ષની સંમાપ્તિ પર માર્ચ ૨૦૧૮માં ૧૦ ટકાથી વધુના ઘટાડાની સાથે ૮૧૪૭ કરોડ રૂપિયા પર પહોંચી ગયો હતો.
રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પતંજલી આયુવેદના વેચાણમાં ઘટાડાનું મુખ્ય કારણે જીએસટીને અપનાવામાં આવેલી મુશ્કેલી અને સપ્લાય ચેનની નબળાઇ હતી.જા કે કંપનીના સંસ્થા બાબારામદેવ તેને ૩થી૫ વર્ષોમાં ૨૦ હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર સુધી પહોંચાડવા માંગીએ છીએ પતંજલીના રેવન્યુ ૨૦૧૬માં ૧૦ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયુ હતું. જયારે ૨૦૧૨માં તે પ૦૦ કરોડ રૂપિયાથી પણ ઓછું હતું.
પતંજલીની પાસે ખુદના ચિકિત્સાલય હોવાના કારણે શરૂમાં તેની લોકપ્રિયતા ખુબજ વધી ગઇ હતી. જા પતંજલીનો સામાન જનરલ સ્ટોર્સ પર જયાથી કંપનીના ચિકિત્સાલ્યો પર પ્રભાવ પડવા લાગ્યો નવી મુંબઇમાં આવેલા એક પતંજલી ચિકિત્સાલયના માલિક ઇટીએ જણાવ્યું. શરૂઆતમાં પતંજલીની નીતિ સૌથી પહેલા અમને સામાન આપવાની હતી પરંતુ હવે તેના સામાન પહેલા સામાન્ય બજારમાં ચાલી જાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



