બાબરી મસ્જિદ વિવાદ : સુપ્રીમ કોર્ટ શુક્રવારે આપી શકે છે ચુકાદો

0
55

ન્યુ દિલ્હી,તા.૨૪
અયોધ્યા રામ જન્મભૂમિ મામલાથી જાડાયેલ એક મહત્વના કેસમાં સુપ્રીમ કોર્ટ ૨૮ સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો આપી શકે છે. સુપ્રીમ કોર્ટ આ વાત પર ચુકાદો આપશે કે મસ્જિદમાં નમાજ પઢવી ઇસ્લામનો આતંરિક ભાગ છે કે નહીં, આ વાત પર ચુકાદો આપ્યા બાદ જ ટાઇટલ સૂટના મુદ્દા પર નિર્ણય આવવાની શક્્યતા છે.
૧૯૯૪માં સુપ્રીમ કોર્ટની પીઠે ચુકાદો આપ્યો હતો કે મસ્જિદમાં નમાજ પઢવી ઇસ્લામનો ઇન્ટ્રીગલ પાર્ટ નથી. એની સાથે જ રામ જન્મભૂમિમાં યથાસ્થિતિ યથાવત રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, કારણ કે હિંદુ ધર્મના લોકો ત્યાં પૂજા કરી શકે.
હવે કોર્ટ આ વાત પર વિચાર કરશે શપં ૧૯૯૪ વાળા નિર્ણયની સમીક્ષાની જરૂરીયાત છે કે નહીં, કોર્ટે ૨૦ જુલાઇએ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જણાવી દઇએ કે ટાઇટલ સૂટ પહેલા આ નિર્ણય ખૂબ મોટો હોઇ શકે છે. સુપ્રીમ કોર્ટની એડવાન્સ યાદી પ્રમાણે આ નિર્ણય લિસ્ટમાં સામેલ છે.
તમને જણાવી દઇએ કે ૧૯૯૪ના નિર્ણયમાં પાંચ જજાની પીઠે કહ્યું હતું કે મસ્જિદમાં નમાજ પઢવી ઇસ્લામનો ઇન્ટ્રીગલ પાર્ટ નથી. ૨૦૧૦માં ઇસ્લામાબાદ હાઇકોર્ટે નિર્ણય આપતાં ૧/૩ હિંદુ મુસ્લિમ અને રામલલાને આપ્યો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY