અધિક માસ ના છેલ્લા દિવસે ગોપીમડંળ દ્રારા ભાવભકિતપુણ પજાઅચૅન કરી ઊજવણી કરી
હાલ ચાલી રહેલા અધિક માસ નિમિતે સર્વ સ્થળોએ ભગવાન પરષોતમની પૂજા અર્ચના કરીને ભક્તો પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે ત્યારે હળવદ માં પણ અધિક માસ નિમિતે પૂજા અર્ચન કરવામાં આવી રહ્યા છે.
હળવદ લોહાણા મહાજન વાડી ખાતે રઘુવંશીમહિલા મંડળ ભગવાન પરષોતમની પૂજા અર્ચના ભક્તિભાવથી કરી હતી અને અધિક માસ પૂર્ણ થયો છે ત્યારે પવિત્ર પરશોતમ માસના અંતિમ દિવસ અન્નકૂટ ધરાવી રઘુવંશી ગોપી મંડળ પરંપરાગત રીતે પૂજા અર્ચન કરી અધિકમાસ ની ઉજવણી કરી હતી,આ ગોપીમંડળના ગીતાબેન, સરોજબેન, જયોતિબેન,રક્ષાબબેન, દીનાબેન, ખ્યાતિબેન, ભાવનાબેન, માલતી બેન, ચેતનાબેન, કમળાબેન, વગેરે બહેનો એ ઉપસ્થિતિ રહી ભક્તિભાવથી પૂજા અર્ચના કરી હતી
મયુર રાવલ હળવદ મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





