ભરુચની વિદ્યાર્થિનીએ રાજ્યકક્ષાની બાળપ્રતિભાશોધ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

0
93

ભરૂચ:

રાજ્યકક્ષાની બાળપ્રતિભા શોધ સ્પર્ધા પાલિતાણા મુકામે ગઈકાલે યોજાય હતી, જેમાં ભરૂચની શ્ક્તિનાથ ખાતે આવેલ નારાયણ સ્કુલની ધો.૬ની વિધ્યાર્થીની પટેલ યેશાએ ઘરમાં વપરાતી નકામી ચીજ વસ્તુઓ જેમકે ઘસાયેલ સાવરણી, સુકાયેલી દૂધી, તુરીય, ગલકા, ચણોઠી, વાસની પટ્ટી, કણસલું જેવી વસ્તુઓ દ્વારા સર્જનાત્મક પ્રતિક્રુતિ બનાવી હતી. આ ક્રુતિએ રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ મળવ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY