ભરૂચ એલસીબી ના હે.કો.નરેશ ટાપરિયા (ગઢવી) પીએસઆઇ ની પરીક્ષા પાસ થતા વિદાય સમારંભ યોજાયો

0
834

ભરૂચ :
ભરૂચ પોલીસ માં ફરજ બજાવતા નરેશ ટાપરિયા કે જેઓ ગઢવી ના નામે ઓળખાતા હતા તેઓ એ ગતવર્ષે લેવાયેલ પીએસઆઇ ની પરીક્ષા પાસ કરતા તેઓ નું નર્મદાજીલ્લામાં પોસ્ટિંગ થતા મિત્રવર્ગ માં હર્ષ ની લાગણી ફેલાઇ હતી
નરેશભાઈ એ પોલીસ વિભાગ માં ભરતી થયા ત્યારથીજ કર્મઠ બની ગુનાનો ઊંડો અભ્યાસ કરતા શીખી ગુનેગાર સુધી પહોચવામાં કુનેહ હાંસલ કરવા ને પરીણામે વખતોવખત ખાતાકીય પ્રમોશન મેળવ્યા હતા.
ભરૂચ જિલ્લામાં ચાવીરૂપ અને જોખમભરી બ્રાન્ચ એસઓજી,એલસીબી માં શ્રેષ્ઠસેવા આપી હતી. તેમને નર્મદાજીલ્લા માં વિદાય આપતા જિલ્લાની તેમની સેવાને પીલીસવિભાગે ભાવવિભોર થઈ હર્ષભેર વિદાય આપી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે તેઓ એક સારા પોલીસ અધિકારીજ નથી પણ સાથે સાથે સ્વામીનાયન (BAPS) સપ્રદાય ના એક ધર્મિષ્ઠ પણ છે.ત્યારે આવા અધિકારી ને જિલ્લામાંથી વિદાય આપતા સહકર્મચારીઓ તેઓ ને શુભેચ્છા પાઠવી હતી.

પો.સ.ઇ.નરેશભાઈ મો.9904155449

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY