મુન્શી મનુબરવાલા મેમોરિયલ અને વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી વાર્ષિક મહોત્સવનું આયોજન.

0
210

ભરૂચ,

ભરૂચના મુન્સી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ અને વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ થી  પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુન્શી સ્કુલ ખાતે વાર્ષિક મહોત્સવ યોજવામાં આવ્યો. કાર્યક્રમ માટે કિશનગંજના સાંસદ મૌલાના ઇસરારુલહક કાસમી સંસ્થાના સભ્યો તેમજ શહેરના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધારવાનો પણ પ્રયાશ કરાયો હતો. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુન્શી સ્કૂલ તેમજ વલ્લી વિદ્યાલયના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ કરી હતી. સાથે જ કાર્યક્રમમાં સ્કુલના વિદ્યાર્થીઓને બેસ્ટ પર્ફોમન્સ બદલ સન્માનિત કરાયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY