બેંક લોન સહિતની સુવિધાઅો અંગે માહિતી અપાશે

0
160

સુરત, તા.૨

કેન્દ્રીય ખાદ્ય, જાહેર પુરવઠો, ઉદ્યોગ અને વ્યાપાર અને ગ્રાહકનો બાબતોના રાજયમંત્રીશ્રી સી.આર.ચૌધરીનાના અધ્યક્ષસ્થાને બપોરે ૨.૦૦ વાગે સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટેનિયમ હોલ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રઅભાઈ મોદીના હસ્તે આજે નાના, સુક્ષ્મગ અને મધ્યજમ ઉદ્યોગ સાહસિકોને તેમના ધંધા વ્યરવસાય માટે એક કલાક કરતા ઓછા સમયમાં વિવિધ બેંકોની લોન મંજુર કરવાના પ્રધાનમંત્રી સ્જીસ્ઈ ઉત્થાન કાર્યક્રમ યોજાશે. ઉધોગકારો માટે બેન્ક લોન સહિતની સુવિધાને સરળ બનાવવા પ્રધાનમંત્રીશ્રી દ્રારા પોર્ટલ લોન્ચ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં બેન્કના અધિકારીઓ ઉધોગકારોને લોન પ્રક્રિયા સહિતની સુવિધા અંગે માર્ગદર્શન આપશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY