પત્નીએ યુવતીનું મોઢુ સાડીથી બાંધી દીધુ અને પતિએ ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો

0
37

સુરત, તા. ૧૩
સુરતમાં જરીકામ માટે લવાયેલી યુવતી ઉપર એક જ રાત્રિમાં ત્રણ-ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ બળાત્કારમાં આરોપીને મદદરૂપ થનાર તેની પત્ની પણ સામેલ હતી. બળાત્કારનો ભોગ બનેલી પીડિતાએ લીંબાયત પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી.
લીંબાયત પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવ મહિના પહેલાં ગ્વાલીયર થાના ગોળા બટાલિયન ગેના વતની રજીત શર્મન કુશવાહ, સીમાબેન રંજીત શર્મનફરિયાદી પીડિતાને સુરતમાં જરીકામ માટે વતનથી લઈ આવ્યા હતા. જ્યાં લીંબાયતમાં થોડા સમય માટે જરીકામ કરાવ્યું ત્યારબાદ ખાતુ બંધ થઈ જતા લીંબાયત ભાડાના મકાનમાં આરોપીએ પીડિતાને સાથે રાખી હતી. એક દિવસ રાત્રિના સમયે આરોપી રંજીત શર્મન ભુવો આવ્યો હોવાનું નટાક કરતાં આરોપી સીમાબેને ફરિયાદીબેનને જગાડી હતી. ત્યારબાદ આરોપી રંજીન શર્મને ફરિયાદીનો હાથ પકડી લઈ આરોપી સીમાએ ફરિયાદીનું મોઢું સાડીના ડૂચા વડે બંધ કરી આરોપી રજીત શર્મન ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આ વાત કોઈને કહેશે તો ફરિયાદીને તથા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને ત્રણ મહિના સુધી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ પીડિતા વતન ચાલી ગઈ હતી. જ્યાં આરોપી રંજીત શર્મને આવી તારીï સાથે લગ્ïન કરીશ, તેમ જણાવી અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હતો. જે દરમિયાન પીડિતા પ્રેગ્નેટ થઈ જતા આરોપીઅોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે લીંબાયત પોલીસે પીડિતાïની ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY