શ્રી રંગ પરિવાર ઉમલ્લા ટ્રસ્ટ વક અખબારી યાદી દ્વારા સર્વે રંગ ભક્તો ને આંમત્રણ આપતા સહર્ષ જણાવે છે કે જે રંગ ભક્તો એ સંગીતમય શ્રી દત્તબાવની ના 52 પાઠ કરાવવા હોય તેઓ એ શ્રી રંગ પરિવાર ઉમલ્લા ટ્રસ્ટ નો સમ્પર્ક સાધવો જે નિ:સુલક રહેશે મો9714469819
પરિવાર ની 301 મી બાવની
હોળી ના પૂનમ ના દિવસે શ્રી
નારેશ્વર મુકામે રાખેલ છે જેનો સમય સવાર ના 7.30 થી 12.30
રાખેલ છે જેનો લાભ લેશોજી
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"