ભચાઉ શહેર ખાતે સબીલે હુસેન  કેમ્પ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

0
157

પવિત્ર મોહરમ મહિનાના દિવસો શરૂ થયેલ તે અનુસંધાને આવતા દસ દિવસો સુધી સબિલ કેમ્પ ખુલ્લું રાખવામાં આવશે.

આ સબિલ કેમ્પ હીન્દુ. મુસ્લિમ. શીખ. પારસી. તેમજ સર્વે ધર્મ ના લોકો માટે સરબત. ઠંડા પાણી. ની સુવિધા આપવામાં આવશે .નૂર ગ્રુપ ભચાઉ સબીલે હુસેન કમિટી દ્વારા આ ભવ્ય કાર્યક્રમ ને સફળ બનાવવા માં ભચાઉ  હીન્દુ. મુસ્લિમ. તેમજ સર્વે ધર્મ ના લોકો ઉપસ્થિત રયા હતાં .જેમાં પ્રથમ મુસ્લિમ ભાઈઓએ રાષ્ટ્રગાન થી શુભારંભ કરાવ્યો હતો .જેમાં કચ્છ ની એકતાનું પ્રતીક સાબિત કર્યું હતું

આ પ્રંસગે ઉપસ્થિત સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ સૈયદઅલી અસગ઼રસા  બાપુ ની અધ્યક્ષતા માં કાર્યક્રમ યોજાયો હતો

જેમાં સૈયદ લતિફસા બાપુ.  સૈયદશેર અલિશા બાપુ. મહેબૂબ મલેક. અવિનાશ જોશી. શૈલેન્દ્રસિંહ જાડેજા. ગુણાતી મહારાજ. સુરેશભાઈ વાઘેલા.  હર્ષદઠકકર. અસલમ સોલંકી. હરેશ કાંઠેચા. મામદ જુસબ. ગુલામભાઇ મકવા. અબ્દુલભાઇ સમાણી. તેમજ નુર ગ્રુપ દ્વારા ભારે એવી જહેમત ઉઠાવી હતી

 હીરાલાલ વાઘેલા… ભચાઉ

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY