ભચાઉ લોહાણા મહાજન દ્વારા ત્રી દિવસીય ક્રિકેટ ટુર્નાઅમેન્ટનું આયોજન સફળ રીતે થયું પૂર્ણ

0
74

ભચાઉ લોહાણા મહાજન ના સાનિધ્યમાં ભચાઉ લોહાણા યુવક મંડળ દ્વારા આયોજિત સ્વ.રાજેન્દ્રકુમાર ઇશ્વરલાલ ઠકકર સ્મૃતિ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્રી દિવસીય નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભચાઉ-દુધઈ-રાપર અને ગાંધીધામ ની ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચ જલાબાપા ઇલેવન,ગાંધીધામ અને દુધઈ ઇલેવન વચ્ચે રસાકસી ભર્યો જંગ થયો હતો અને જલાબાપા ઇલેવન ગાંધીધામ ટિમ વિજેતા બની હતી.આ પ્રસંગે લોહાણા મહાજન ના પ્રમુખ ભરત ઠક્કરે ફાઇનલ મેચ માં ટોસ ઉછાળી મેચ નો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે તાલુકા લોહાણા મહાજન ના પ્રમુખ ઈશ્વરભાઈ એ. પુજારા,લોહાણા મહાજન ના ઉપપ્રમુખો,હર્ષદભાઈ ઠકકર,અંબાલાલ ચંદે,
મંત્રી અશ્વિનભાઈ અનમ,મહાજન ના દિનેશભાઇ રાજદે,રાજુભાઇ ઠકકર,ભરત ઠકકર, યુવક મંડળ ના ટ્રસ્ટી કાંતિલાલ રાચ્છ,રાજેન્દ્રભાઇ ઠકકર ,ઇશ્વરલાલ એચ.પુજારા, મનસુખભાઇ ઠકકર ,ટુર્નામેન્ટના મુખ્યદાતા,જ્યેન્દ્રભાઈ ઠક્કર તેમજ પરેશ ચંદે,કંતુભાઈ ઠકકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા..
સમગ્ર ટુર્નામેન્ટની વ્યવસ્થા યુવક મંડળ ના પ્રમુખશ્રી ચિંતન ઠકકર,મંત્રી અભય હાલાણી,ઉપપ્રમુખો,નિકુંજ રાચ્છ,
કુલદીપ જોબનપુત્રા,વિરલ પોપટ,સહમંત્રી જીગર પુજારા,તેમજ સચિન મજેઠીયા,કનૈયાલાલ ઠકકર,પાર્થ રાચ્છ,રાજેશ રાચ્છ,તુષાર,ઠકકર,ચિરાગ રાજદે,હાર્દિક પુજારા,શૈલેષ કોટક, વગેરે સભ્યોએ સંભાળી હતી

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092           ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY