ભચાઉ પોલીસે જૂની મોટી ચીરઇ ગામ ખાતે આવેલ બહુચરાજી મંદિર ના પાસળ ના ભાગમાં બાવળોની ઝાડી માંથી દારૂનું કટિંગ કરવા આવેલા મારુતિ ઝૂસીકી કમ્પની ની સ્વીફ્ટ ડિઝાયર કાર નંબર GJ12 AK 174 વાળી તેમજ બોલેરો ગાડી નંબર GJ12V 2143 ની ગાડીઓથી જૂની મોટી ચીરઇ ના યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા. કાના વેલા બઢીયા અને નવી મોટી ચીરઇ ના રામદેવસિંહ ઉર્ફે ડકુ રણજીતસિંહ જાડેજા તેમજ એક અજાણ્યા ઈસમ એમ ચારેય જણા ભેગા મળીને ગેર કાયદેસર રીતે વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની 180ml ક્વાંટરીયા નંગ 1008 કિંમત રૂપિયા 100800 અને બિયર ટીન નંગ 671 જેની કિંમત 100650 તેમજ બે વાહનોની કિંમત દસ લાખ એમ કુલે 1201450 નો મુદામાલ સાથે વેચાણ કરવા કારમાં રાખી અને બોલેરો ગાડી માં હેર ફેર માટે રાખી એકબીજાને ગુન્હામાં મદદગારી પોલીસે રેડ પાડતાં એક આરોપી નાસી ગયો હતો જેઓની વિરોધ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી
આ કામગીરી માં ભચાઉ ઇન્ચાર્જ ઇન્સ્પેકટર એસ જે ભાટિયા. પીએસ આઈ જી. બી. માજીરાના. નજીર ભાઈ અબડા વિજયભાઈ પરમાર. ગેલા ભાઈ. ભીમાભાઇ ગોહિલ. હરપાલસિંહ જાડેજા. ભારુ ભાઈ વ્યાસ. મહેશગીરી ગોસ્વામી કામગીરી માં જોડાયા હતા
હીરાલાલ વાઘેલા.. ભચાઉ
Mo.9099193564જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




