ભણસાળીની આગામી ફિલ્મમાં ભૂમિ પેડનેકર ચમકશે

0
123

મુંબઈ,તા.૨૩
યશ રાજ ફિલ્મ્સની શોધ ભૂમિ પેડનેકરે ફિલ્મ ‘દમ લગા કે હઇશા’થી પોતાની એક્ટિંગની શરૂઆત કર્યા બાદ અત્યાર સુધીમાં લાંબી મજલ કાપી છે. રિસન્ટલી રિલીઝ થયેલી ‘લસ્ટ સ્ટોરીઝમાં ઝોયા અખ્તર દ્વારા ડિરેક્ટેડ સેગમેન્ટમાં તેના પરફોર્મન્સે પણ પ્રશંસા મેળવી છે.
માસ્ટર-ડિરેક્ટર સંજય લીલા ભણસાળી પણ ભૂમિનાં સ્ટનિંગ પરફોર્મન્સથી ઇમ્પ્રેસ થયા છે, ત્યાં સુધી કે, તેમણે તેમની આગામી એક ફિલ્મમાં મહત્વના રોલમાં તેને કાસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.
આ ફિલ્મમેકરની નજીકના એક સોર્સે કહ્યુ હતું કે, ‘ભણસાળીએ હજી સુધી એ નક્કી કર્યું નથી કે, ‘ભૂમિ તેમના દ્વારા ડિરેક્ટ કરવામાં આવનારી આગામી એક ફિલ્મમાં રહેશે કે પછી તેમના દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવનારી એક ફિલ્મમાં રહેશે. જાકે, એક વાત સ્પષ્ટ છે કે, ભણસાળી ચોક્કસ જ ભૂમિ સાથે કામ કરવા માગે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY