અર્જુન પહેલાં ખૂબ એટિટ્યૂડ બતાવતો હતોઃ પરિણીતી ચોપરા

0
75

મુંબઈ,તા.૨૩
ફિલ્મમેકર વિપુલ શાહે અગિયાર વર્ષ પહેલાં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને કેટરિના કૈફ સ્ટારર સુપરહિટ ફિલ્મ ‘નમસ્તે લંડન’ના બીજા ભાગ ‘નમસ્તે ઇંગ્લેન્ડ’ માટેનું શૂટિંગ કમ્પ્લીટ કર્યું છે. બીજા ભાગમાં અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા લીડ રોલ્સમાં છે. મુંબઈમાં આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયાની ખુશીમાં પાર્ટી પણ થઈ હતી. આ પ્રસંગે અર્જુન અને પરિણીતી વચ્ચે મીઠી તકરાર પણ થઈ હતી. અર્જુને અહીં જણાવ્યું હતું કે, પરિણીતીની સાથે કામ કરતી વખતે તેને કોઈ પણ પ્રકારની અસલામતીની લાગણી નથી થતી. એમ લાગતું જ નથી કે, કોઈ સીનમાં તે તેને આઉટ કરવાની કોશિશ કરી રહી છે. બીજી તરફ પરિણીતી જણાવે છે કે, જ્યારે તે અર્જુનની સાથે ‘ઇશ્કઝાદે’ માટે શૂટિંગ કરી રહી હતી ત્યારે અર્જુન ખૂબ એટિટ્યૂડ બતાવતો રહેતો હતો.
અર્જુને મજાકિયા અંદાજમાં કÌšં હતું કે, ‘પરિણીતી લકી છે કે, તેને મારી સાથે કામ કરવાની તક મળી છે.’ આ વાત સાંભળીને પરિણીતીએ તરત જ કÌšં હતું કે, ‘અર્જુન ખૂબ જ લકી છે કે, તેમને મારી સાથે કામ કરવાની તક મળી છે.’ બંનેએ બાદમાં એક સાથે કÌšં હતું કે, ‘વાસ્તવમાં અમે લકી છીએ કે, વિપુલ શાહ જેવા ફિલ્મમેકરની સાથે અમને કામ કરવાની તક મળી હતી.
અર્જુન કહે છે કે, ‘મને વિશ્વાસ જ થતો નથી કે, જે આઇકોનિક ફિલ્મને હું વારંવાર જાતો રહેતો હતો આજે એ ફિલ્મના નેક્સ્ટ ભાગનું શૂટિંગ મેં કમ્પ્લીટ કર્યું છે. મને યાદ છે કે, મેં કેટરિના કૈફની સાથે પહેલી વખત ‘નમસ્તે લંડન’ જાઈ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY