પત્નીને ભરણપોષણ ના રૂપિયા ન ચુકવતા પતિને 200 દિવસ જેલ ની સજા

0
164

ગરુડેશ્વર ના સુકા ગામના પ્રકાશ તડવી એ પત્ની અને બે બાળકો ને ઘર માંથી કાઢી મુખ્ય બાદ ભરણપોષણ ની રકમ ન ચુકવતા જેલ ની સજા

રાજપીપળા :
નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકા ના સુકા ગામના કોકિલાબેન પોતાના પતિ પ્રકાશ શામળ તડવી સાથે બાળકો સાથે રહેતા હોય કોઈ કારણોસર પતિ પ્રકાશે કોકિલાબેઈ અને તેમના બે બાળકો ને ઘર માંથી કાઢી મુખ્ય બાદ કોકિલાબેને રાજપીપળા જ્યું .મેજી .ની કોર્ટ માં ભરણપોષણ માટે અરજી કરતા તે કેશ ચાલી જતા કોર્ટે પતિ પ્રકાશ ને પત્ની અને બાળકો માટે માસિક રૂપિયા ત્રણ હજાર ની રકમ ચૂકવવા નો આદેશ ગત તારીખ 28 -2-18 એ કર્યો હતો

જોકે કોર્ટ ના આદેશ બાદ પણ પતિ પત્ની ને કોઈ રકમ ન આપતો હોવાથી કોકિલાબેને આખરે એડવોકેટ મકબુલ કુરેશી મારફતે ભરણપોષણ ની ચઢેલા 1.20 લાખ રૂપિયા વસુલ કરવા કોર્ટ માં અરજી જેથી કોર્ટે પતિને હાજર થવા જણાવ્યા છતાં એ કોર્ટ માં હાજર ન રહેતા કોર્ટે વોરંટ કાઢી પતિ પ્રકાશ તારીખ 12-9-18 એ હાજર રહેતા ભરણપોષણ ની 1.20 લાખ ની રકમ ભરવા જણાવતા એ આ રકમ ભરવા સંમત ન થતા આખરે કોર્ટે પ્રકાશ તડવી ને 200 દિવસ ની જેલ ની સજા નો હુકમ કરતા જેથી આ હુકમ મુજબ પ્રકાશ ને જેલ ભેગો કરવામાં આવ્યો છે

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY