આજ રોજ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી દીક્ષા ફાઉન્ડેશન દ્રારા ૧૦૮ બહેનો નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે થી નર્મદાના નીર લઈને વિશ્વ કાશીનાથ મહાદેવ મંદિરે જાળાભિષેક કરવામાં આવ્યો હતો.
ભરૂચ શહેર અને ગુજરાતમાં સામાજિક ક્ષેત્રે કાર્યરત શ્રી દીક્ષા ફાઉન્ડેશનના દીક્ષા વાણીયા ની પ્રેરણા થી અને ઉપેન રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્ત્રીશક્તિને બિરદાવવા તથા પવિત્ર માસ નિમિત્તે માટે ભારતમાં સૌ પ્રથમવાર પાવન સલીલા માં નર્મદાના તટે ભારતીય સંસ્કૃતિને જાળવવા તથા વિશ્વ શાંતિ થાય તે માટે ભરૂચના નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે થી નર્મદાના નદીના નીર લઈને બ્રાહૃણો ના વેદોક્ત મંત્રોચ્ચાર દ્રારા સાથે શીતળા માતાના મંદિરે આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સુધી ૧૦૮ મહિલાઓ દ્રારા ડીજેના તાલે ભવ્ય કળશ યાત્રા યોજવામાં આવી હતી.

ત્યાર બાદ ૧૦૮ મહિલા દ્રારા શીતળા માતા મંદિરે પહોંચી બ્રાહૃણો દ્રારા મંત્રોચ્ચાર સાથે કાશી વિશ્વનાથ મહાદે વ મંદિરના શિવલિંગને જાળાભિષેક કરવામાં આવ્યા હતો.સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





