ડેંગ્યુનો તાવ બધે ફેલાય રહ્યો છે તો આપણાં ઘૂંટણ થી પગના પંજા સુધી નારિયેળનું તેલ (Coconut oil) લગાવવું. એ સવારથી સાંજસુધી એન્ટીબાયોટિક નું કામ કરે છે. ડેંગ્યુનો મચ્છર ઘૂંટણથી વધુ ઊંચાઇપર ઉડી શકતો નથી.
આપેલ માહિતીપ્રમાણે-
જ્યારે ડેન્ગ્યુ થાય છે ત્યારે માણસના શરીરમાંથી પ્લેટલેટ્સ ઝડપથી ઓછા થાય છે…ત્યારે ..
૧૨ થી ૧૫ કાળા ખજૂર, એક કિવી ફળ, એક બે ચમચી પપૈયા ના પાંદડાનો રસ, એમ રોજ સવાર સાંજ લેવાથી પ્લેટલેટ્સ જેટલા ઝડપથી ઘટે છે એટલાજ ઝડપથી વધે છે એટલે સંખ્યાં સરભર રહી માણસ ના જીવ ને હાની થતી નથી .. અને ડેન્ગ્યુ નીકળી જાય છે… આ માહિતી બને એટલા લોકોને મોકલવી જેથી જીવ હાનિ થતી રોકી શકાય…એ વિનંતી.
સૌજન્ય:- આરોગ્ય વિભાગ.
અનિલ કંસારા સુરત
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




