વન વિભાગ અને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ દ્રારા ૧૦ ફૂટ ના મહાકાય અજગર ઝડપી પડાયો

0
57

ભરૂચ તાલુકાના કંથારીયા ગામના મુખ્ય માર્ગ પર ભારે વાહન ની અવર જવર વચ્ચે આશરે ૧૦ ફૂટનો મહાકાય અજગરને વન વિભાગ અને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમના સભ્યો દ્રારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

બનાવ ની મળતી માહિતી અનુસાર ગતરોજ ના રાત્રીના
૧૦ કલાક ની આસપાસ ભરૂચ તાલુકાના કંથારીયા ગામમાં મુખ્ય માર્ગ પર ભારે વાહનની અવર જવર વચ્ચે આશરે ૧૦ ફૂટનો મહાકાય અજગર દેખાતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં.

જેની જાણ સ્થાનિક રહીશોએ વન વિભાગના અધિકારીઓને તાત્કાલિક જાણ કરતા વન વિભાગના અધિકારના માર્ગદર્શન હેઠળ વાઈલ્ડ લાઈફ એનિમલ રેએક્યુ એક્સપર્ટ અને વાઈલ્ડ લાઈફ વોર્ડન આશીષ શર્મા તથા મીરા કન્સલ્ટસી એનિમલ હેલ્પલાઇન NGO ભરૂચના તમામ વોલિટીયર્સ તુરંત ઘટના સ્થળે પહોંચી જઈને મહા મહેનતે મહાકાય અજગરને સહી સલામત રીતે રેકક્યુ કરી ઝડપી પાડ્યો હતો. અને હાલ આ અજગરને વન વિભાગના અધિકારીઓના ઓબ્ઝર્વેશન માં રાખવામાં આવેલ છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY