ભરૂચ જિલ્લા ના કુખ્યાત ટંકારિયા માં હવે પાલેજ પોલીસે પકડયો જુગાર

0
1276

દાવ પર લાગેલા અને અંગ ઝડતી મળી 38000/-ઉપરાંતના મુદ્દામાલ સાથે આઠ જુગારીયા કર્યા ઝબ્બે ચાર વોન્ટેડ.

થોડા સમય અગાઉ ભરૂચ પોલીસે ભરૂચ જિલ્લા ના માથાભારે કંથારીયા ગામે રેડ કરતા એક સમયે ગામ લોકોએ
પોલીસ પર હુમલો કરતા જાન બચાવવા પોલીસે ફવાયરિંગ કરવું પડ્યું હતું જેની શાહી સુકાઈ નથી ત્યાં ફરી જુગાર શરૂ થયા ની ગંધ આવતા આ વખતે પાલેજ .ઇ ઇ. જે જે પટેલે હિંમત દાખવી નાનકડી ટિમ સાથે હિંમતભેર ટંકારીયા ગામ માં ઘુસી જઇ 38000/-ઉપરાંત નો મુદ્દા માલ
ઝડપી ક્વોલિટી કેસ તો કર્યોજ પણ આઠ જુગરિયા ઝડપી પડ્યા તે કાબિલે દાદ કહેવાયજ, જ્યાં પોલીસ સમન્સ બજાવા જતા એક સમયે વિચાર કરતી હતી એજ પોલીસ આજે હિંમતભેર ગામા માં ઘુસી જુગરિયા ઝડપે એ સરાહનીય જ કહેવાય.આમ છતાં આજની રેડ માં ચાર જુગરિયા વોન્ટેડ છે તેવી વિગત આવી રહીછે ખેર પાછળ થી પકડાશે પણ મૂળ વિષય તો હિંમતભેર રેડ કરી તે જ છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY