રાજપીપળાના કાળાંઘોડા સર્કલ પાસે બાઈક ભટકતા યુવાનનું મોત

0
108

રાજપીપળા: રાજપીપળા ના કાળાંઘોડા સર્કલ પાસે શુક્રવારે બપોરે પુરપાટ જતી એક બાઈક ભટકતા તરોપા ગામના યુવાનનું મોત થયું હતું જયારે બીજા એક યુવાનને ઇજા થઈ હતી

પ્રાપ્ત માહિતી મુજબ મરનાર નાંદોદ તાલુકાના તરોપા ગામનો મુકેશ અમીલાલ વસાવા પોતાની બાઈક નં.જી જે 22 એફ 2222 લઈ જતો હતો ત્યારે કાળાંઘોડા સર્કલ પાસે પોતાની બાઈક પુરપાટ હંકારતા આગળ ના ભાગે અથાડી અકસમાત કરી સાહેદ રવિન્દ્ર ને ઇજા કરી હતી જયારે મુકેશ વસાવા ને માથામાં ગંભીર ઈજાઓ થતા તેનું મોત થયું હતું ત્યાર બાદ રવિન્દ્ર બાઈક લઈ નાસી છૂટ્યો હતો .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY