ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્દસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી જીલ્લામાં પ્રોહી/જુગારની બદી અટકાવવા સુચના કરેલ જે અનુસંધાને નાયબ પોલીલ અધિક્ષક એલ.એ.ઝાલા ના માર્ગદર્શન હેઠળ પ્રોહી/જુગાર ડ્રાઈવ અનુસંધાને પ્રિતન ચોકડી નિલેશ ચોકડી પાસેથી નીચે મુજબનો જુગારનો પકડાયો
1) મુનેશસીંહ વિજયબહાદુર રાજપુત રહે.રૂમ નં.12 એ.વી.જી.ફેશન લીમીટેડ કંપની નીલેશ ચોકડીની બાજુમાં અંકલેશ્વર તા. અંકલેશ્વર જી.ભરૂચ તથા અન્ય સાત પાસેથી જુગાર રમવાના સાધનો તેમજ અંગ ઝડતી તથા દાવ ઉપરના રોકડા રૂા.15,530/- તથા મોબાઈલ નંગ-8 જેની કિ.રૂા.27,000/- ગણી કુલ્લે કિંમત રૂા. 42,530/- મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ જે તમામ આરોપીઓને અટક કરી જુગાર ઘારા કલમ 4,5 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ધનંજય ઝવેરી
9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"








