ભરૂચ એ ડીવી.પોલીસ અવઢવમાં ! સમાધાન કે ગુન્હો નોંધાશે ની રાહ જોતા નગરજનો.
જિલ્લા પોલીસ અધિક્ષક સીસીટીવી ફૂટેજ કઢાવશે ?
ભરૂચ ના નામચીન બુટલેગર જેલ માં રહયે રહયે પણ પ્રેમિકા અને કેટલાક પરમિશન આપી છાનું છપનું કરાવનાર ની સેવા કરેછે ત્યારે પ્રાપ્ત વિગતો મુજબ બુટલેગર ના નયને વસેલી પારકી પર રોષે ભરાયેલા બુટલેગરાણી એ મેરુ ની માલણે (નામબદલેલ છે) પતિ ના નયને વસેલ નો દીપ જ જાણે વેરણ છેરણ કરવા રણચંડી બની કથિત પ્રેમિકા રાચ રાચીલા ના દીપ ને ઓલવી નાખવા મજબૂર બની રમણે ચડી પતિની પ્રેમિકા ને જાણે નેસ્ટનાબુદ કર્યો હોય તેવા વિડિઓ વાયરલ થયા હોવી જોવાનું એ રહે છે કે પોલીસ આ તમાસા ને ઢાંક પીછોડો કરશે કાયદાની પકડ બતાવશે એ તો આવતી કાલ ના પ્રભાતે જ ખબર પડશે પણ આજે તો બુટલેગરણી પર કાળુ ટીલું લાગ્યું ને ભરૂચ નગરજનો એ નવા પ્રકારના ફટાકડા ફૂટતા વિડીઓ જોઈ મઝા લીધી.
ધનંજય ઝવેરી 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




