રાજપીપલા પોલીસે રાજેન્દ્રનગર સોસાયટી માંથી જુગાર રમતા ચાર નબીરાઓ ને ઝડપી લીધા
રાજપીપળા : નર્મદા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીી સુચનાથી ા નાયબ પોલીસ અધિ્ષક રાજેશ પરમારા માર્ગદર્શન મુજબ જુગારની પ્રવૃત્તિ નાબુદ કરવા માટે અભિયાન હાથ ધરવામા આવેલ જેમાં રાજપીપલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ.એ ડી મહંત તેમજ રાજપીપલા પોલીસ સ્ટાફના માણસો રાત્રી પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.ડી. મહંત નાઓને ચોક્કસ બાતમી મળેલ કે રાજપીપળા સંતોષ ચાર રસ્તાથી સીધા રાજેન્દ્રનગર સાયટીમાં આવેલ પંજાબ નેશનલ બેંકની લાઇન વાળા મકાનોથી છેલ્લે થી ત્રીજા નંબરના મકાનની પાછળના ભાગે આવેલ ગેલેરીની ખુલ્લી જગ્યામા સ્ટ્રીટ લાઈટના અજવાળામાં ચાર ઇસમો જુગાર રમેં છે જે ચોકકસ માહીતી આધારે સાથેના સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા જુગાર રમાડતા ચારેય ઇસમો પૈકી(૧) બલ્લુશ્રી વેદરામ પરીહારી(૨) રાહુલસિંગ પરબતસિંગ પરીહારી(3) માનવેનદ્સિધ રામ ( ૪) પ્રેમસિંગબચ્ચૂલાલ દોહરે આરોપી નંબર ૧ થી 3 મુળ રહે હનમંતપુરા તા મધોરઘઢ,જી. જાલોર (રાજસ્થાન) આરોપી નંબર-૪ મુળ રહે. પછંડ તા.લહર જી.ભીંડ (રાજસ્થાન) તમામ હાલ રહે રાજેન્દ્રનગર સોસાયટી રાજપીપલા તા.નાદોદઃજી.નર્મદા ને ઝડપી પાડી દાવ ઉપરથી રૂપિયા 7020/- ઇસમોની અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા 10480/- ફુલલે રૂપિયા 17500/- ના જુગાર સાથે ચારેય ની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






