ભરૂચના ઐતિહાસિક રતન તળાવની પાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ પ્રદર્શિત કર્યો.

0
23

ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ રતન તળાવ એક એતિહાસિક તળાવમાં જેને હેરિટેજમાં મુકવામાં આવ્યું છે. તેમાં તળાવમાં રહેતા શિડયુલ વનના કાચબા પણ રહેતા હોય પણ નગરપાલિકાના અણ આવડતના પગલે 300 થી 400 વર્ષ ઉંમરના અતિ દુર્લભ કાચબાના અસ્તિત્વને ખતરો થઈ રહ્યો છે. કાચબાઓ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યા છે. ત્યારે સફાળું જાગેલું તત્ર આજ રોજ રતન તળાવ ની સફાઈ માટે પોતાની કામગીરી શરૂ કરતાંની સાથે જ ત્યાં ના રહેવાસીઓએ તેનો વિરોધ કર્યો હતો.

ભરૂચ રતન તળાવ વિસ્તારના રહીશોની માગણી મુજબ પહેલા આ કાચબાઓને કોઈ બીજા સ્થળ પર ખેસેડાય અથવા એક તળાવ ખોદી તેમાં આ કાચબાઓ ને સુરક્ષિત ખસેડીને પછી તળાવ ને સાફ કરવા માં આવે તેવી માગણી ઉચ્ચારી હતી.

હાલમાં તો પાલિકાએ રતન તળાવની સાફ સફાઈ મોકૂફ રાખીને યોગ્ય નિર્ણય લઈને પુનઃ રતન તળાવની કામગીરી કરવામાં આવશે.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY