કાયદો કાયદા નું કામ કરશેજ.

0
52

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા જ્યારે થી ભરૂચ ડીએસપી તરીકે મુકાયા ત્યાર થી જિલ્લા પોલીસ માં પરીવર્તન જોવા મળે છે ટંકારીયા નો જુગાર હોય કે દારૂ જુગાર,અસામાજિક પ્રવૃત્તિ હોય,મિલકત સંબંધી ગુન્હા હોય કે પેરોલ ફર્લો ની કામગીરી હોય ,દરેક ક્ષેત્રે ગુન્હા ની માત્રા જિલ્લામાં ઘટતી જોવા મળી છે
સામાન્ય સંજોગો માં કોઈક ઘટના બની હોય અને જેને નુકસાન કે અસર થઈ હોય અને ભોગબનનાર ગમેતે કારણસર જો ફરિયાદ ન કરે કે લેખિત રજુઆત કરે કે અમારે સમાધાન થઈ ગયું છે તેવા સંજોગોમાં સરકાર તરફે ફરિયાદ કરાતી નથી પણ કાયદાપ્રિય ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ભરૂચ દ્વારા ગત સપ્તાહે બનેલ ઘટના જેમાં જેલમાં રહેલ બુટલેગર ની માથાભારે પત્ની એ એક સ્પા (લેડીઝ સલૂન) માં જઇ તોડ ફોડ કારેલ જે બાબતે ભોગ બનનારે પોલીસ માં લેખિત રજુઆત કારેલ કે તેમને કોઈ ફરિયાદ કે દાદ નથી માંગવી એમ જણાવતા સમગ્ર મામલો ઠંડો પડ્યો હતો પણ જાહેર માં તોડફોડ કરી એકવાર ભય નો માહોલ તો ઉભો થયો હતો પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પણ ભોગ બનનારે ફરિયાદ કરવાનું ટાળ્યુ હતું ત્યારે શહેર જિલ્લા માં કાયદો ને વ્યવસ્થા જળવાય તેવી કડક વ્યવસ્થા જાળવવા કડક દાખલો બેસાડી કહેવાય છે કે આ કેસ માં ગુન્હો નોંધવા ના આદેશ થી શહેર અને જિલ્લા ના માથાભારે ઈસમો માં કાયદાનો ભય વ્યાપી ગયો છે જે જાહેર જનતા ના હિત માટે જરૂરી થઈ પડ્યું હતું
આમ ભરૂચ જિલ્લા પોલિસ અધિક્ષકે ગુન્હેગાર આલમ ને બતાવી આપ્યું કે આ ગુજરાત છે જ્યાં કાયદો કાયદાનું કામ કરશેજ

ધનંજય ઝવેરી 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY