પ્રાપ્ત દર્શનીય માહિતી મુજબ ભરૂચ ને હાઇવે સાથે જોડતી નર્મદા ચોકડી અકસ્માત ને નોતરે તેવી ગોઝારી બની શકે છે કારણ એ છે કે મીપકો ચોકડી થી વડોદરા સુરત જતા વાહનો નો ટ્રાફિક રોજબરોજ વધતો જાય છે ત્યારે એક તરફ નર્મદા ચોકડી પર આવેલ એસટી સ્ટેન્ડ માં વળતી બસો ,થોડે આગળ ડાબી બાજુ વલતો વડોદરા જતો ટ્રાફિક તો સામે થી આવતો ટ્રાફિક ની વચ્ચે ટ્રાફિક ચોકી છે પણ ત્યાં મોટા સ્પીડ બ્રેકરો મુકવા જરૂરી થઈ પડ્યું છે ત્યારે બિટીઈટી અને જિલ્લા ટ્રાફિક કોઈ રોડ કોન્ટ્રાકટર પાસે ચોકડી ની ચારે ઇન વે ,આઉટ વે પહેલા સ્પીડ બ્રેકર તૈયાર કરાવે તેવી ભરૂચ ની જનતા ની લાગણી ને માંગણી હોવાની ચર્ચા ઉઠવા પામી છે
ધનંજય ઝવેરી 9978406923
 જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






