ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ક્રિમિનલ કેસમાં સજા પામેલ આરોપીને ઝડપી પાડ્યો.

0
21

શહેર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ક્રિમિનલ કેસમાં કૉર્ટમાંથી સજા થયેલ આરોપીને ઝડપી પાડીને સબજેલ ધકેલી આપ્યો છે.

ભરૂચ જિલ્લા ન્યાયાલયના ત્રીજા એડિશનલ સિવિલ જજ દ્વારા ક્રિમિનલ કેસમાં સજા પામેલ આરોપી મહંમદ ઝુબેર અબ્દુલ રસીદ મલેક,રહેવાસી મલેકવાડ નાઓ છેલ્લાં દોઢ મહિનાથી પોલીસ પકડથી નાસતો ફરતો હતો.જેને બી ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે ધોબીવાડના નાકા પાસેથી વોચ ગોઠવીને પકડીને પડ્યો હતો.જેને કોર્ટમાં હાજર કરીને સબજેલ માં મોકલી દેવામાં આવ્યો છે.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

;

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY