પોલીસ મહાનિરિક્ષક અભયસિંહ ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ જીલ્લામાં ગેર કાયદેસર રીતે ચાલતા પ્રોહીબીશનના ગુનાઓ તેમજ મુદામાલ શોધી
કાઢવા જણાવેલ જેથી મળેલ બાતમી આધારે મીપ્કો કંપની સામે ABC કોલોની પાસે આવતાં કૃપેશભાઇ શંકરભાઇ કહાર રહે. મીરામ્બીકા સોસાયટી, મીપ્કો કંપની સામે ભરૂચ નાનો પોતાની એકસેસ ગાડી મુકી નાશી ગયેલ અને ડીકીમાં તપાસ કરતા દારૂ ની બોટલો મળી અને રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વગરની સુઝુકી કંપનીનું એકસેસ ૧૨૫ ની ડીકીમાંથી ગેર કાયદેસરનો કુલ રૂપિયા-૨૫,૫૦૦/- નો મુદામાલ પેરોલ ફર્લો સ્કોડ ભરૂચની
ટીમે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી કરવા સારૂ ભરૂચ શહેર સી.ડીવી.પો.સ્ટે .માં સોંપવામાં આવેલ છે.ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ. જે.વાય.પઠાણ તથા ટીમે સાથે મળી કરી હતી .
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






